તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ માટે નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કરો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં ધો.10 અને 1ર સામાન્ય પ્રવાહ માટે નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કરવાની માંગણીને લઈ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરી જણાવ્યું હતું કે આગામી ધો. 10 અને 12ની જાહેર પરીક્ષાઓ અંગે શિક્ષણ મંત્રીએ કરેલ જાહેરાત મુજબ ગુજરાત રાજયની શૈક્ષણિક સંસ્થાઓ બે મહીના પણ રાબેતા મુજબ ચાલશે તો પણ ઉપરોકત પરીક્ષાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે. જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્યની સલામતી માટે કોવીડ-19 ની એસ.ઓ.પી.નું પાલન કરવું એ પણ અતિઆવશ્યક જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો