અભ્યાસ:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરાશે, સ્કૂલ ખાતેથી મેળવી લેવા જણાવવાયુ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રિઝર્ટ ઓનલાઇન જાહેર કર્યું હતું, જેની માર્કશીટ આવી જતા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જિલ્લાની 11 વિજ્ઞાન પ્રવાહ ધરાવતી સ્કૂલ ના આચાર્યોને માર્કશીટ મોકલી આપવામાં આવી  છે, અને વિધાર્થીઓએ પોતાના રિઝર્ટ - માર્કશીટ તેની સ્કૂલ ખાતેથી મેળવી લેવા જણાવવામાં આવ્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...