તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:સિવિલમાં તબીબ સહિતનો સ્ટાફ દર્દીઓ સાથે તહેવારની ઉજવણી કરશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની કોવિડ હોસ્પિટલ તથા શિફ્ટ થયેલ સિવિલ ખાતે તમામ તબીબો અને નર્સિંગ સહિતનો સ્ટાફ તહેવારો દરમ્યાન દર્દીઓની સારવાર કરશે. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તબીબો અને સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. જો રજા પર ગયા હોઈ તો પરત આવી જવા જણાવવામાં આવ્યું છે. જો કે પોરબંદર સિવિલ માંથી કોઈ તબીબ રજા પર ગયેલ નથી. કોવિડ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો