તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:સાઈબાબાના મંદિરે શ્રૃંગાર દર્શન યોજાયા, ભાવિકોએ દર્શનનો લાભ લીધો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં નરસંગ ટેકરી પાસે આવેલ સાંઈબાબાના મંદિરે કોરોનાવાયરસની મહામારીના કારણે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી પરંતુ અહીં મંદિરના પુજારી દ્વારા સાઈબાબાના સણગાર દર્શન યોજવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...