પોરબંદર શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જડેશ્વર મહાદેવના મંદિરે ભગવાન શિવના વિશેષ પ્રદર્શન યોજાતા મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.