અકસ્માત:સોઢાણા ગામે કાર ચાલકે પિતા-પુત્રીને હડફેટે લેતા ઇજાઓ, પોલીસ ફરિયાદ નોંધાઇ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાનાં સોઢાણા ગામે કાર ચાકલે પિતા-પુત્રીને હડફેટે લેતા ઇજા પહોંચી હતી. કારચાલક કારને મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના સોઢાણા ગામે રહેતા પિતા-પૂત્રી દેગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી મોટરકાર નં. જીજે૨૫જે 9628 ના ચાલકે તેઓને હડફેટે લેતા પિતા-પૂત્રીને ગંભીર ઇજાઓ થતા કાર ચાલક કારને મૂકી નાશી છૂટ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...