લોકડાઉન 4:પોરબંદરમાં આવેલ સાંદિપની શ્રી હરિ મંદિરે શ્રૃંગાર દર્શન યોજાયા, સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંદીપની વિદ્યાનિકેતન ખાતે શ્રી હરી મંદિરમાં બિરાજમાન દેવીદેવતાઓના અલગ અલગ દર્શનનું આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે અને અહીં ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે શ્રી હરિ મંદિરમાં બિરાજમાન દેવીદેવતાઓના ઋષિકુમારો દ્વારા વધુ એક વખત શ્રુંગાર દર્શન યોજાતા ભક્તજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...