તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનમોહક દ્રશ્યો:કર્લી જળાશયમાં કુંજ પક્ષીઓનો જમાવડો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરખાબ નગરી તરીકે વિશ્વવિખ્યાત પોરબંદરમાં શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. યુરોપના દેશો માંથી વિદેશી પક્ષીઓનું આગમન થતાં પોરબંદર પંથકની આસપાસના જળાશયોમાં હજારોની સંખ્યામાં પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠે છે.

આ પક્ષીઓને નિહાળવા માટે પક્ષી પ્રેમીઓ પણ આતુર બની જાય છે. ત્યારે પોરબંદર નજીક આવેલ કર્લી જળાશય સહિતના નાના-મોટા જળાશયોમાં કુંજ પક્ષીઓનો જમાવડો થયો છે. અહીં કુંજ પક્ષીઓનો જમાવડો થતાં મનમોહક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે આ પક્ષીઓને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો