નિરીક્ષણ:પોરબંદરમાં રોડનું કામ શરૂ, ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું, 23 કરોડ રૂપિયાના કામો ચાલી રહ્યા છે

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણના લીધે અપાયેલા લોકડાઊન દરમ્યાન અટકી પડેલા પોરબંદર શહેરના વિકાસના કામો પાલીકા દ્વારા ફરી શરૂ કરાયા છે, જેને અનુસંધાને અલગ અલગ વિસ્તારોમાં ડામર રોડ, પેવર બ્લોક સહિતના 23 કરોડ રૂપિયાના કામો ચાલી રહ્યા છે, તેનું ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જાત નિરીક્ષણ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...