તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પર્ધા:સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ સત્યનારાયણ ભગવાનના મંદિર ખાતે અવાર-નવાર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે અહીં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત સ્પર્ધા યોજવામાં આવી હતી. શીલાબેન માખેચાના માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાનું આયોજન કરાતા મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. દિવાળીનો તહેવાર આવ્યો ત્યારે રંગોળી બનાવવામાં આવતી હોય છે અને અહીં સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ ખાતે રંગોળી સ્પર્ધા યોજાતાં વિજેતા બનેલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો