તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાના વિવિધ સ્થળો પર કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી, કોરોના મહામારીનો ચેપ જાહેરમાં વધુ ફેલાઇ શકે તેવા બેદરકારી ભર્યા કૃત્યો કરનારા ૩ શખ્સો સામે પોલીસે લાલઆંખ કરી ગુના નોંધ્યા હતા, જેમાં શહેરના કડિયાપ્લોટમાં રહેતા તુષાર ભગવાનભાઇ રાઠોડે પોતાની ખાણીપીણીની લારી આસપાસ યોગ્ય સામાજીક-અંતર વગર ગ્રાહકોની ભીડ ભેગી કરી બેદરકારી ભર્યુ કૃત્ય કર્યુ હતુ, તો બીજી તરફ મોઢા ઉપર માસ્ક બાંધ્યા વગર પ્રશાંત પ્રભાતગીરી ગોસાઇ તેમજ અફઝલ આમદભાઇ બેલીમ નામના શખ્સો શહેરના વિલા સર્કીટ હાઉસવાળ રોડ પરથી નીળકતા પોલીસે આ બન્ને શખ્સો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ.૧૦૦૦/- નો દંડ વસૂલવાની કાર્યવાહી કરતા આ બન્ને શખ્સોએ આવો દંડ ભરવા આનાકાની કરી દંડ ભરવાનો ઇન્કાર કરતા પોલીસે ઉક્ત બન્ને શખ્સો સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.