પોરબંદર કોચુવેલી ટ્રેન આશિક રીતે રદ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેના કોચુવેલી સ્ટેશન યાર્ડમાં રિમોટ લિંગના કામ માટે લેવામાં આવેલ બ્લોકને કારણે નવેમ્બર ડિસેમ્બર માસમાં કેટલીક ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર કોચુવેલી પોરબંદર ટ્રેનમાં પણ કેરળમાં આંશિક રીતે રદ સહિતના ફેરફારો કરાયા છે. ડીસીએમના જણાવ્યા મુજબ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 20910 પોરબંદર એક્સપ્રેસ કોલમ જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
આ ટ્રેન પોરબંદર થી રવાના થઈ કોલમ જંકશન સુધી દોડશે. ટ્રેન કોલમ જંક્શન સ્ટેશન પોરબંદરથી 24 નવેમ્બરરના ઉપડનારી ટ્રેન નંબર 20910 પોરબંદર કોચવેલી એક્સપ્રેસ કોલમ જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન પોરબંદર થી રવાના થઈને એરના કોલમ જંક્શન સ્ટેશન સુધી ચાલશે. આ ટ્રેન એરનાકુલમ જંકશન અને કોચુવેલી વચ્ચે આશિક રીતે રદ રહેશે.
કોચુવેલીથી 11 ડિસેમ્બરના ઉપરનારી ટ્રેન નંબર 20909કોચુવેલી પોરબંદર એક્સપ્રેસને બદલે એરના કુલમ જંકશન સ્ટેશનથી શરૂ થશે. ટ્રેન કોચુવેલી, એરનાકુલમ જંક્શન વચ્ચે આંશિક રીતે હદ રહેશે. પોરબંદરથી પેલી ડિસેમ્બરના ઉપરનારી ટ્રેન નંબર 20910 પોરબંદર એક્સપ્રેસ 90 મિનિટ કરવામાં આવેલ એટલે આ ટ્રેન 90 મિનિટ મોડી ઉપડશે તેવું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.