તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:પોરબંદરમાં તાપમાનનો પારો 11.9 ડિગ્રી નોંધાયો, પરમદિવસે 9.6 ડિગ્રી લઘુતમ રહ્યો હતો

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં ઠંડીનો પારો 11.9 નોંધાયો છે. પરમદિવસે 9.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. બપોરે હૂંફાળો માહોલ રહ્યો હતો.પોરબંદરમાં સવારે લઘુતમ તાપમાન 11.9 નોંધાયું છે. જો કે ઠંડી યથાવત રહી હતી. બપોરે હૂંફાળો માહોલ રહ્યો હતો. છેલ્લા 4 દિવસની વાત કરીએ તો ગત શુક્રવારે સવારે લઘુતમ તાપમાન 11.8 નોંધાયું હતું.

જેથી ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો હતો. બાદ શનિવારે સવારે લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું હતું જેથી 2 ડિગ્રી તાપમાન નીચું જતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાત્રે ઠંડા પવન ને કારણે ઠંડીનો માહોલ રહ્યા બાદ રવિવારે સવારે તાપમાનનો લઘુતમ પારો 10.2 નોંધાયો છે. અને સોમવારે લઘુતમ તાપમાન 11.9 નોંધાતા ગઈકાલે 10.2 ડિગ્રી માંથી 1.7 ડિગ્રી તાપમાન ઉચકાયું હોવાથી હૂંફાળો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો