તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ વેટલેન્ડ દિવસ:પોરબંદરમાં મુખ્ય 24 સહિત જુદા જુદા ફેલાયેલા 226 વેટલેન્ડ આવેલા છે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વિશ્વ વેટલેન્ડ દિવસ મનાવવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં મુખ્ય 24 વેટલેન્ડ આવેલા છે જેમાં ખરું મીઠું પાણી લાંબો સમય ભરાયેલું રહે છે અને પક્ષીઓ અહીં વેટલેન્ડમાં વિહરતા ખોરાક મેળવતા હોઈ છે. પોરબંદર જિલ્લામાં પક્ષી અભયારણ્ય, છાયા રણ, જાવર ક્રિક, કુછડી ક્રિક, ગોસાબારા ક્રિક, માધા ક્રિક, બરડા સાગર ડેમ, સોરઠી ડેમ, વિસાવાડા, વડાળા તળાવ, ભાદરબારા ક્રિક, સુકારા તળાવ, મોકર રણ, અમીપુર ડેમ, કર્લી તળાવ, ફોદાળા, ખંભાડા ડેમ સહિતના 226 વેટલેન્ડ આવેલા છે. જેમાં વિદેશી પક્ષીઓ મુક્તમને વિહરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો