તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:પોરબંદર-દિલ્લી, મુઝફ્ફરપુર ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે, ટ્રેનના રોકાવાના એક સ્ટેશનમાં ફેરફાર કરાયો

પોરબંદર8 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરથી ઉપડતી પોરબંદર-દિલ્લી-સરાઇ રોહિલ્લા અને પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશીયલ ટ્રેન હવે આંબલી રોડ સ્ટેશનના સ્થાને ચાંદલોડિયા સ્ટેશન પર રોકાશે. પોરબંદરથી ઉપડતી પોરબંદર-દિલ્લી સરાઇ રોહિલ્લા ટ્રેન નં-૯૨૬૩, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આંબલી રોડ સ્ટેશનને બદલે રાત્રીના ૩ અને ૩૮ કલાકે ચાંદલોડિયા સ્ટેશન પર ઉભશે. અને વાપશીમાં આ ટ્રેન નં.-૯૨૬૪ દિલ્લી-સરાઇ રોહિલ્લા-પોરબંદર ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ચાંદલોડિયા સ્ટેશન પર રાત્રીના ૧૨ અને ૧૪ કલાકે પહોંચશે અને ત્યાંથી ૧૨ અને ૧૯ કલાકે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં.૯૨૬૯ પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશીયલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ થી આંબલી રોડ સ્ટેશનને બદલે ચાંદલોડિયા સ્ટેશન પર રાત્રીના ૩:૩૮ વાગ્યે પહોંચશે અને ૩:૪૩ વાગ્યે ઉપડશે. વાપસીમાં આ ટ્રેન નં-૯૨૭૦ મુઝફ્ફપુર-પોરબંદર ૨૧ ફેબ્રુઆરીથી આંબલી રોડ સ્ટેશનને બદલે વહેલી સવારે ૫:૧૫ કલાકે ચાંદલોડિયા સ્ટેશન પર પહોંચશે અને ત્યાંથી સવારે ૫:૨૦ કલાકે ઉપડી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો