તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:પોરબંદર ભાજપના જિલ્લા અધ્યક્ષની પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત યોજાઇ

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર ભાજપના જિલ્લા અધ્યક્ષની પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત યોજાઇ હતી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લાનું પેજ સમિતિનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.

અને પોરબંદરના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપવામાં આવ્યા હોવાનું પણ કિરીટભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. તેમજ ત્રણ દિવસમાં પેઈજ સમિતિનું કામ પૂર્ણ કરી આપો તો હું રૂબરૂ પોરબંદર મુલાકાત કરી અને સર્વે કાર્યકર્તા ઓને અભિનંદન પાઠવીશ તેવું પણ પ્રદેશ અધ્યક્ષએ જણાવ્યું હોવાનું કહ્યું હતું. આમ પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાએ પ્રદેશ અધ્યક્ષ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો