તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોરબંદર શહેરમાં ગૂમ થયેલ યુવતીને પોલીસે શોધી કાઢી

પોરબંદર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાનું નિવેદનમાં જણાવ્યું

પોરબંદરમાં ગૂમ થયેલ યુવતીને પોલીસે શોધી કાઢી હતી. આ યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું. પોરબંદર જિલ્લાના ગુમ, અપહરણ થયેલ બાળકો સ્ત્રીઓને શોધી કાઢવા માટે કીર્તિમંદિર પોલીસ મથકના પીઆઇ એચ. એલ.આહિરના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફની ટીમ તૈયાર કરી કામગીરી હાથ ધરેલ તે દરમ્યાન ગુમ થનાર ભુમીકાબેન નટવરભાઈ જુંગી રહે.પોરબંદર તે તા. 29/3ના રોજ સાંજના સમયે કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહેલ જે બાબતે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા જોગ તા. 2/4 ના દાખલ હોય.

આ ગુમ થનાર યુવતી પોરબંદર જુની કોર્ટ ગેટ પાસે હોવાની બાતમી મળતા ટીમ આ જગ્યાએ જઈ તપાસ કરતા આ ગુમ થનાર યુવતી મળી આવતા તેની પુછપરછ કરી નિવેદન લેતા પોતે વિરાજ નરેશભાઈ માલમ રહે. ગાયત્રી મંદિર પાસે રવીપાર્ક પાછળ પોરબંદરવાળા સાથે પ્રેમસબંધ થતાં પોતાના ઘરે થી વિરાજ સાથે લગ્ન કરી જતી રહેલ હોવાની હકિકત જણાવેલ અને પોતે તેના પતિ સાથે જ રહેવા માગે છે તેવું નિવેદન આપતા પોલીસે ગુમ તપાસના કાગળો ફાઇલ કરવાની કાર્યવાહી કરેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો