તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કાર પોલીસે શોધી કાઢી

પોરબંદર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સબબ પોલીસનું સઘન પેટ્રોલીંગ

પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સબબ ગુન્હેગારો પર કડક કાર્યવાહી તથા સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ.આહિરના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના પીએસઆઇ બલભદ્રસિંહ એસ.ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મજીઠીયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે અમરેલી વૃંદાવન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સિદ્ધપુરા નામના નોકરીયાતને છેતરી તેમના નામે લોન લઈ આરોપી મહેશભાઈ ઉર્ફે ભાણકુભાઈ ભુપતભાઈ બસીયા રહે.

અમરેલી વાળાએ કાર GJ 18 BJ 7777ની ખરીદી, લોનના હપ્તા નહીં ભરી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ કાર પોરબંદર જિલ્લામાં હોવા અંગે માહિતી મળતા પોરબંદર જિલ્લા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગના પીએસઆઇ પ્રતિક પટેલ તથા તેમની ટીમ ની મદદ મેળવી જરુરી વોચ ગોઠવી કારને શોધી કાઢી અમરેલી સીટી પોલીસને સોંપી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો