તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાણાવાવમાં જાહેરનામાના ભંગ કરનાર લારી ધારક સામે પોલીસ કાર્યવાહી

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં જાહેરનામાના નિયમોનું લોકો ચૂસ્તપણે પાલન કરે અન્યથા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજ રોજ જીલ્લાના રાણાવાવ શહેરના જાહેર રોડ પર સાહિલ પરવીઝ પોપટીયાએ માસ્ક પહેર્યા વિના પોતાની શાકભાજીની લારી આસપાસ ગ્રાહકો વચ્ચે સામાજીક અંતર ન જળવાઇ તે રીતે ગ્રાહકોને ભેગા કરી, પોતાને તથા અન્યોને કોરોના સંક્રમણ ફેલાઇ તેવું બેદરકારી ભર્યુ કૃત્ય કરતા પોલીસે સાહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો