તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પંચાયત હસ્તકના રસ્તાનું 4.86 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલ રસ્તાના કામોને મંજૂરી અપાઈ
 • ખરાબ માર્ગોથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

પોરબંદર જિલ્લામાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલ હોય તેવા રસ્તાના કામોને મંજૂરી અપાઈ છે. પોરબંદરમાં પંચાયત હસ્તકના માર્ગોનું 4.86 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિધાનસભા મતવિસ્તારમાં સાત વર્ષથી વધુ સમય ના કાર્પેટ ન થયેલ હોય તેવા પંચાયત હસ્તકના રસ્તાઓના કામને મંજૂરી આપવામાં આવી છે રસ્તાના કામો મંજૂર કરી આપી દેવામાં આવ્યા છે.

રસ્તા બિસ્માર બન્યા હતા જેના કારણે ગ્રામ્ય પંથકના લોકોને પણ અવરજવર કરવામાં પારાવાર સામનો કરવો પડી રહ્યો હતો બિસ્માર બન્ને માર્ગો થી લોકો પરેશાન બન્યા હતા પરંતુ સરકાર દ્વારા રસ્તા નામની મંજૂરી આપવામાં આવી હોવાને કારણે સ્થાનિકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે સાત વર્ષથી વધુ સમયના રી કાર્પેટ ન થયેલ હોય તેવા પંચાયત હસ્તકના રસ્તા નું કામ 4.10 કરોડના ખર્ચે મંજૂર થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો