તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:435 ટેસ્ટમાંથી 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 435 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 2 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના પેરેડાઈઝ સિનેમા વિસ્તાર માંથી 64 વર્ષીય વૃદ્ધ અને કડિયાપ્લોટ માંથી 75 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. આમ જિલ્લાનો કોરોના દર્દીનો કુલ આંકડો 878એ પહોંચ્યો છે. વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો