તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોરબંદરમાં માસ્ક વગર નીકળી, દંડનો ઇન્કાર કરનાર સામે કાર્યવાહી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના છાંયા રઘુવંશી સોસાયટી પાસે રહેતો વેજો ઉર્ફે વીકી મુરૂભાઇ મારૂ નામના શખ્સે પોતાના મોઢા ઉપર માસ્ક બાંધ્યા વગર શહેરના સુદામા ચોક નજીકના જાહેર માર્ગ પર અવર-જવર કરી, પોતાને અને અન્યોને કોરોનાના ચેપનું સંક્રમણ ફેલાઇ તેવું કૃત્ય કરતા પોલીસે તેને રૂ.૧૦૦૦/- નો દંડ ભરવા કહેતા, શખ્સે આ દંડ ભરવાનો ઇન્કાર કરતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો