તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઓનલાઇન દર્શન : ઓમકારેશ્વર મહાદેવના મંદિરે શ્રૃંગાર દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી યોજાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલું ઓમકારેશ્વર મહાદેવના મંદિરે મંદિરના પુજારી દ્વારા અવારનવાર અલગ અલગ દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ લોક ડાઉન કારણે અહીં શ્રુંગાર દર્શન યોજાતા ભક્તજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...