તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:શિલાન્યાસ પ્રસંગે પોરબંદરની ક્રેડિટ સોસાયટીમાં ભગવાન રામનું પૂજન કરાયું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પોરબંદરની કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી શાખા ખાતે રામ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. શાખાના ગ્રાહકો ને આમંત્રણ પાઠવેલ અને ગ્રાહકોએ ટેલિફોનિક શુભેરછા પાઠવી હતી. આ તકે શાખાના સભ્યો અને સ્ટાફ દ્વારા રામની પૂજા આરતી કરી સામાજિક અંતરનું પાલન કરી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...