તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહીં

પોરબંદર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 99084 કુલ ટેસ્ટ થયા
 • હાલ 11 કેસ એક્ટિવ, 2 દર્દી આઇસોલેશનમાં

પોરબંદરમાં સદનસીબે સતત 13માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 486 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. આમ છેલ્લા 13 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 953એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. હાલ 11 કેસ એક્ટિવ છે. જ્યારે સિવિલના આઇસોલેશનમાં કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 99084 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો