તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:જિલ્લામાં સતત 17 દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સદનસીબે સતત 17માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોનાના સંક્રમણને ડામવા સરકાર દ્વારા રસી આપવાની પ્રક્રિયા શરૂ છે.જ્યારે પ્રથમ તબક્કાનું રસીકરણ થઇ ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કાનું રસી આપવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 539 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો નથી. આમ છેલ્લા 17 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 953એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. હાલ 11 કેસ એક્ટિવ છે. જ્યારે સિવિલના આઇસોલેશનમાં કોરોના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 101158 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો