તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સતત 20માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નહીં

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં કોરોનાના 9 કેસ એક્ટિવ
  • અત્યાર સુધીમાં 102810 કુલ ટેસ્ટ થયા

પોરબંદરમાં સદનસીબે સતત 20માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 609 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. આમ છેલ્લા 20 દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 953એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. હાલ 9 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 102810 કુલ ટેસ્ટ થયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં વધુ ત્રણ કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારે 2 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અમરેલી જિલ્લામાં હજુ 20 કેસ કોરોનાના એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો