તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નહિ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ પાંચ કેસ એક્ટિવ રહ્યા અને જિલ્લામાં કુલ 120956 ટેસ્ટ થયા

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. હાલ 5 કેસ એક્ટિવ છે. કુલ 120956 ટેસ્ટ થયા છે. પોરબંદરમાં ગઈકાલે રાણાવાવના એક આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 331 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

અત્યાર સુધીમાં કોરોના દર્દીનો આંકડો 967 છે. જ્યારે કોરોના દર્દીના ડિસ્ચાર્જનો કુલ આંકડો 956 છે. હાલ 5 કેસ એક્ટિવ છે. અને પાંચેય દર્દી સિવિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 120956 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો