તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ભાજપના નવનિયુક્ત પ્રમુખને સન્માનિત કરાયા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ પદે કિરીટભાઈ મોઢવાડિયાની વરણી કરવામાં આવી છે ત્યારે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેઓએ કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય રહેનારા જિલ્લા ભાજપના મહામંત્રી નિમિષાબેન જોશી અને શહેર મંત્રી મિનલબેન બલભદ્ર સહિતના મહિલા અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ પણ યોજવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો