તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:પોરબંદર જિલ્લામાં 2 દિવસમાં 1700થી વધુ કોરોના વોરિયર્સને રસીકરણ કરાયું

પોરબંદર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 4 કેન્દ્ર ખાતે વેક્સિન અપાશે, પ્રાથમિક શિક્ષકોને વેક્સિન આપવાની શરૂ કરાઇ

પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બાદ રેવન્યુ, પોલીસ, નગર પાલિકા સહિતના કોરોના વોરીયર્સને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ચાલુ છે. ત્યારે પોરબંદર, કુતિયાણા, રાણાવાવ મળી જિલ્લામાં 2 દિવસમાં 1700થી વધુ કોરોના વોરીયર્સે રસી લીધી છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીનનો વધુ 4000 ડોઝ આવ્યો છે અને બીજા તબક્કાની રાય આપવાની કામગીરી શરૂ કરાઇ છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી તથા જિલ્લા કલેક્ટર ડી.એન.મોદીએ કુતિયાણા ખાતે કાર્યરત વેક્સિનેશન સાઇટની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી હતી. 2 દિવસમાં 1700થી વધુ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે.

આજે પણ રાણાવાવ અને કુતિયાણા સીએચસી ખાતે ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયત ખાતે પોલીસ અને શિક્ષકોને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1200 લોકોને વેકશીન આપવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો