તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:દિવમાં રાષ્ટ્રપતિ સમક્ષ પોરબંદરના મહેર રાસ મંડળે મણિયારો રજૂ કર્યો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 રાષ્ટ્રપતિ સમક્ષ મંડળે શોર્ય રાસ રજૂ કર્યો
 • મણિયારો જોઇ ઉપસ્થિતો મંત્રમુગ્ધ બન્યા

પોરબંદરના મહેર રાસ મંડળ ના રાણાભાઈ સીડા છેલ્લા 12 વર્ષથી યુવાનોને મણિયારો રાસ શીખવાડી રહ્યા છે. તેના માર્ગદર્શન દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો મણિયારો રાસ દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે. મણિયારો રાસએ શોર્ય રાસ છે. તાજેતરમાં દિવ ફેસ્ટિવલમાં દિવ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા અને આ ફેસ્ટિવલમાં પોરબંદરની મહેર રાસ મંડળ દ્વારા સુપ્રસિદ્ધ મણિયારો રાસ રજૂ કર્યો હતો. આ મણિયારો રાસ જોઈને ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. આ મણિયારો રાસ આ મંડળ દ્વારા કુલ 6 રાષ્ટ્રપતિ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. દિવ ખાતે મણિયારો રાસ રજૂ કરતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો