તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:6 ગુનામાં વોન્ટેડ શખ્સને એલસીબીએ ઝડપી લીધો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં આરોપીઓને પકડવા ડ્રાઇવ યોજાઇ
 • દારૂના 10 ગુના પૈકી 4માં ચાલુ તપાસ

પ્રોહીબીશનના 10 ગુન્હા પૈકી લાલશાહીના -4 ચાલુ તપાસના-6 ગુન્હામા નાસતો ફરતો આરોપી ને પોરબંદર એલસીબીએ ઝડપી લીધો હતો. જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોરબંદર શહેરના એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.એમ.ગઢવી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ચોકકસ હકિકત આધારે કિર્તીમંદિર પોલીસ મથકમાં 4, રાણાવાવ પોલીસ મથકમાં 4, ઉદ્યોગનગર પોલીસ મથકમાં 1 અને હાર્બર મરીન પોલીસ મથકમાં 1 એમ પોરબંદર જિલ્લાના કુલ-10 ગુન્હા પૈકી લાલાશાહી ના -4 ચાલુ તપાસના 6 ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી અરજણ મેપા મોરી રહે.કોઠાવાળાનેશ તા.રાણાવાવ વાળો કોઠાવાળાનેસ ખાતેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કોરોનાનો રીપોર્ટ કરવા કિર્તીમંદિર પોલીસ મથકના ગુન્હાના કામે હસ્તગત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો