તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતતાં:કિર્તીમંદિરે કોરોના મહામારીથી જાગૃત કરતી અનોખી સ્વદર્શન - પેટી મૂકાઇ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર શહેરમાં લોકોને આ મહામારી કાળમાં કોરોના વાયરસના સંક્રમણ વિષે જાગૃત કરવા અને સાવચેત કરવા માટે શહેરમાં આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્મારક એવા કિર્તિમંદિર ખાતે એક અનોખી કહી શકાય તેવી દરવાજાવાળી લાકડાની પેટીને દિવાલ સાથે ફીટ કરવામાં આવી છે આ પેટીના દરવાજા પર ‘શુ એ જાણો છો કે કોરોનાથી આપને સૌથી વધુ કોણ બચાવી શકે છે ? ’ એવો પ્રશ્ન લખવામાં આવ્યો છે.

આ પ્રશ્નની નીચે ‘જાણવા માટે ખોલો આ દરવાજો’ એવું લખાણ લખેલુ છે, જેથી લોકો આ પેટીનો દરવાજો ખોલે ત્યારે આશ્ચર્ય વચ્ચે પોતાનું જ સ્વદર્શન થાય છે અને પેટી ખોલનાર વ્યક્તિને બ્રહ્મજ્ઞાન મળે છે કે આ કોરોના મહામારીકાળમાં આપણે પોતાએ જ ભીડથી દૂર રહી કોરોનાથી સાવધાન રહેવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો