તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કડિયા કામ કરતા યુવાનને મોડું થઇ જતાં માર માર્યો

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શખ્સ સાથે ઓખા કામ કરવા જવાનું હતું

પોરબંદર શહેરના ખાપટ નવાપાડા વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા ભરતભાઇ ભીખુભાઇ દલએ પોલીસ ફરીયાદ લખાવી એવું જણાવ્યુ છે કે, પોતાને ભરત ધીરજલાલ ફટાણીયા નામના શખ્સ સાથે ઓખા ખાતે કડિયા કામ કરવા માટે જવાનું હતુ અને આ કામ માટેના મજુરો ગોતવામાં મોડું થઇ જતા આરોપી ભરત ફટાણીયાએ ભરતભાઇ દલને ભૂંડી ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે હાથ-પગ તથા શરીરે માર મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી, જેથી પોલીસે આરોપી ભરત ફટાણીયા સામે મારામારીનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો