તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:મંદિરોને અધિગ્રહણમાંથી મુક્ત કરી સમાન હક્ક આપવા રજૂઆત

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અખીલ ભારત હિન્દુ યુવા મોરચાએ રાજ્ય સરકારને આવેદન પાઠવ્યું

અખીલ ભારત હિન્દુ યુવા મોરચાએ ગુજરાતની રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરી છે કે ભારત દેશમાં સાડા ચાર લાખ કરતા વધુ હિન્દુ મંદિરોને અધિગ્રહણ કરેલા છે. માત્ર હિન્દુ મંદિરોને અધિગ્રહન કરીને ધાર્મિક ભેદભાવ કરેલો છે, જેથી હિન્દુ સમાજની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે.

ભારત સરકારે અધિગ્રહન તમામ ધર્મને લાગુ કરવું જોઇએ અથવા તમામ ધર્મને અધિગ્રહણમાંથી મૂક્ત કરવા જોઇએ, માત્ર હિન્દુ મંદિરોને જ શા માટે અધિગ્રહન કરવામાં આવ્યા છે ? તેવા પ્રશ્ન સાથે અખીલ ભારત હિન્દુ યુવા મોરચાએ રાજ્ય સરકારને આવેદન પાઠવી માંગ કરી છે કે દેશમાંથી તમામ હિન્દુ મંદિરોને અધિગ્રહનમાંથી તાત્કાલિક ધોરણે મૂક્ત કરીને સમાનહક આપવામાં આવે. તસવીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો