તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અનુસૂચિત જાતિ શબ્દ લખવા અંગે રજૂઆત કરાઈ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં બસપાના પ્રમુખ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને લેખિત ફરિયાદ કરી એવું જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં પોરબંદર છાયા સંયુક્ત પાલિકાની ચુંટણી માટે વોર્ડ 3,4 અને 6નુ સીમાંકન અને અનામત બેઠકની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બ્લોક વિસ્તારની વિગત આપેલ છે. વોર્ડ નંબર 3, 4 અને 6માં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ગેરબંધારણીય છે તેને દૂર કરીને અનુસૂચિત જાતિ શબ્દ લખવા અને નવા પરિપત્રનો આદેશ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...