આયોજન:આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થશે, મહિલા સંસ્થાઓનું સંમેલન યોજાશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંમેલન માટે તૈયારીઓ શરૂ કરાઇ

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે. આ દિવસે પોરબંદરમાં પણ મહિલાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવશે.

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે પોરબંદરની મહિલા સંસ્થાઓનું સંમેલન ઉડાન યોજવામાં આવશે. 8 માર્ચ સાંજે 4:00 પંકજભાઈ મજીઠીયાની ઓફિસ પાસેના હોલમાં આ સંમેલન યોજાશે. જેમાં નીઘી શાહ, દુર્ગાબેન લાદીવાલા, કાજલબેન વાઘેલા, મીનાબેન પાણખાણીયા, ચંદ્રાબેન તન્ના, જાનકી હિંડોચા એ સંમેલન માટે તૈયારીઓ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...