SOG દ્વારા નજર:પોરબંદરથી માધવપુર સુધીના લેન્ડિંગ પોઇન્ટ પર સઘન ચેકીંગ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ પર એસઓજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. - Divya Bhaskar
જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ પર એસઓજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

હાલની આંતરીક સુરક્ષાને ધ્યાનમા રાખી અને અગાઉ દરીયાઇ માર્ગે ગેર કાયદેસરની પ્રવૃતિઓ થયેલ હોય જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં દરીયાઇ લેન્ડીંગ પોઇન્ટ પરથી અસામાજીક તત્વો દ્વારા ગેર કાયદેસર પ્રવૃતિઓ અટકાવવા લેન્ડીંગ પોઈન્ટો ચેક કરવા એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ અને સ્ટાફ દ્વારા પોરબંદરથી માધવપુર વિસ્તારના આવેલ ઓડદર, ગોસાબારા, નવીબંદર,ગોરસર,પાતા ગામે દરીયાઇ લેન્ડીંગ પોઈન્ટો ચેક કરી, દરીયાઇ માર્ગે ગેરકાયદેસરની પ્રવૃતિ પર નજર રાખવામા આવી હતી અને દરીયાકાંઠે માછીમારી કરતાં માછીમારોને કોઇ શંકાસ્પદ કે ગેર કાયદેસર પ્રવૃતિ કરતા જણાય તો જાણ કરવા સમજ આપી છે.

અન્ય સમાચારો પણ છે...