તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતે:પોરબંદરની ચોપાટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને પગલે જન્માષ્ટમી સહિતના તહેવારોમાં પ્રવાસીઓની પાંખી હાજરી જોવા મળતી હતી. હાલ અનલોક દરમ્યાન વધુ છૂટછાટ મળતા દિવાળીના તહેવાર દરમ્યાન પોરબંદર ખાતે પ્રવાસીઓ આવતા થયા છે. હાલ અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય માંથી પ્રવાસીઓ પોરબંદરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ચોપાટી ખાતે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને ચોપાટી ખાતે આંનદ માણી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો