તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પોરબંદરમાં ત્રણ યુવાનોએ આપઘાત કરી જીવ ગુમાવ્યા

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકને પિતાએ ઠપકો આપતા, બીજાએ બીમારીથી કંટાળી, ત્રીજાએ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું

અડવાણાના સુરેશભાઇ વેજાભાઇ કારાવદરા નામના ૩૦ વર્ષીય યુવાનને દુકાન ખોલવા બાબતે પિતાએ ઠપકો આપતા, લાગી આવ્યુ હતુ અને પોતાની દુકાનમાં ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બખરલા ગામની વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઇ કારાભાઇ ખુંટી નામના ૪૮ વર્ષીય યુવાને પેટના દુ:ખાવાની અને માનસિક બીમારીથી કંટાળીને પોતાના ઘરે ઝેરી દવા પી જઇને આપઘાત કરી લેતા મોત નીપજ્યું હતું. આ ઉપરાંત પોરબંદર શહેરના પરેશ નગર વિસ્તારમાં રહેતા કેતનભાઇ પ્રેમજીભાઇ ખોરાવા નામના ૩૩ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને પોતાની જીંદગી ટૂકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો