તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પોરબંદરમાં બસ સ્ટેશન પાછળ આગ લાગતા ભંગારનો માલ બળીને ખાખ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. અહીં આગ લાગી હોવાના કારણે ભંગારનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગે વિશાળ સ્વરૂપ લીધું હોવાથી ફાયર બ્રિગેડ વિભાગની ટીમને ઘટનાસ્થળે બોલવામાં આવી હતી અને ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના બનાવમાં ભંગારનો માલ બળીને ખાખ થઈ ગયો હતો પરંતુ જાનહાની ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો