તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિ સહિત સાસરિયાંઓ ત્રાસ આપે છે, પરિણીતાની ફરિયાદ

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુતિયાણા રહેતી પરિણીતાને ગાંધીનગર સ્થિત સાસરિયાઓનો ત્રાસ
 • દહેજની માંગણી કરી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી

પોરબંદરના કુતિયાણામાં રહેતા એક પરિણીતાને ગાંધીનગર સ્થિત પતિ સહિતના સાસરીયાઓએ દહેજ મામલે દુ:ખ ત્રાસ આપ્યા હોવાની ફરીયાદ દાખલ કરાઇ છે.કુતિયાણાના હોળી ચકલા વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે રહેતી અને ગાંધીનગર મુકામે સાસરીયું ધરાવતા પ્રીતીબાળા વિમલકુમાર શુકલ નામના પરણિતાને તેણીના પતિ વિમલકુમાર અશોકભાઇ શુકલ, સસરા-અશોકભાઇ હરિપ્રસાદ શુકલ તથા સાસુ- ભારતીબેન અશોક શુકલનાઓએ પ્રીતીબાળાબેનને લગ્નજીવન દરમ્યાન અવાર-નવાર વધુ દહેજની માંગણી કરી, મેણા-ટોણા બોલી પ્રીતીબેન સાથે ઘરમાં એક કામવાળી બાઇ જેવું વર્તન કરી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપ્યાની પોલીસ ફરીયાદ લખાવવામાં આવી છે, જેથી પોલીસે પ્રીતીબાળાબેનના ગાંધીનગર સ્થિત પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો