તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચૌટા ગામે ટ્રેક્ટરની હડફેટે ચઢતા બાઇક ચાલકને ઇજા પહોંચી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણાના ગોકરણ ગામે રહેતો રાજેશ માલદેભાઇ સોંદરવા નામનો યુવાન ચૌટાના પૂલ પરથી પોતાના મોટરસાઇકલ પર પસાર થઇ રહ્યો હતો ત્યારે દેવડાના માલદે નામના ટ્રેક્ટર ચાલકના ટ્રેક્ટર સાથે તેનું મોટરસાઇકલ અથડાતા મોટરસાઇકલમાં રાજેશની પાછળ બેસેલા અશોકભાઇ નામની વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જીને ટ્રેક્ટર ચાલક નાશી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...