તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોખીરામાં શખ્સે સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડ્યું

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડામર રોડ અને પેવરબ્લોકને ખોદી નાખ્યા
 • ગેરકાયદેસર પાણીનું કનેક્શન મેળવવા

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાના ઘરે ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન મેળવવા માટે ડામર રોડ અને પેવરબ્લોક જેવી સરકારી મિલકત ખોદીને પાણીની લાઇન ફીટ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બોખીરા કન્યાશાળાની પાછળના ભાગે રહેતો આવડા ઉર્ફે ગોવાર રામા કોડીયાતર નામના શખ્સે પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન મેળવવા માટે પોતાના ઘર પાસેના જાહેર ડામર રોડને ખોદીને રૂ.૧૧૦૦ નું તેમજ પેવરબ્લોકના વાટા તોડીને રૂ.૫૦૦ નું એમ સરકારની જાહેર મિલકતમાં કુલ રૂ.૧૬૦૦ નું નુક્શાન કર્યુ હતુ, જેથી આ બાબતે પાલિકા કર્મચારી હિતેષભાઇ ભુપતભાઇ ગોરસીયાએ આરોપી આવડા ઉર્ફે ગોવાર રામા કોડીયાતર સામે ફરીયાદ કરતા, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો