મેઘ મહેર:ભાવપરા પંથકમાં મગફળીનો પાક વરસાદી પાણીમાં ગરકાવ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવપરા પંથકમાં ઉપરવાસનું પાણી ફરી વળ્યું છે અને સ્થાનિક વરસાદ પણ ધોધમાર પડ્યો છે જેના કારણે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણીની આવક થતા મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ બન્યો છે. અને ખેતરોમાં પણ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...