તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીતા જયંતીની ઉજવણી:પોરબંદમાં સત્યનારાયણ મંદિરે ગીતા જયંતીની ઉજવણી કરાઈ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં આવેલ સત્યનારાયણ ભગવાનના મંદિર ખાતે ગીતા ભવન હોલમાં ગીતા જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતાજી પર સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં નાની બાળાઓ દ્વારા ગણપતિની સ્તુતિ, નાટક, સંગીત વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઉપરાંત વલ્લભ સત્સંગ મંડળ દ્વારા ભજન-કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિર ટ્રસ્ટના સંચાલક શીલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો