સુવિધા:પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે કોચિંગની સુવિધા ઉપલબ્ધ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા મહાજન તથા રઘુવીર સેના લેડીઝ વિગ દ્વારા લોહાણા જ્ઞાતિના જરૂરીયાત મંદ પરિવારને વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે કોચિંગ ક્લાસ શરૂ થનાર છે. ભદ્રકાલી રોડ પર આવેલ ભાણજી લવજી લોહાણા મહાજનવાડી ખાતે ધોરણ પાંચથી લઇને ધોરણ-12 સુધીના છાત્રોને વિનામૂલ્યે કોચીંગ આપવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...