તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

પોરબંદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાણાવાવ શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી રજીયાબેન હુસેનભાઇ સુમરા, કંચનબેન વાલજીભાઇ કોરડીયા, કુવરબેન નાથાભાઇ રવચી તથા રમાબેન પ્રવિણભાઇ દાવડા નામના ૪ મહિલાઓ નજીકમાં આવેલા એક લાદીના કારખાનાવાળી ગલીમાં બેસી, ગંજીપતાના પાના વડે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતી રંગેહાથ ઝડપાઇ ગઇ હતી, પોલીસે સ્થળ પરથી રૂ.૫,૨૮૦/- ની રોકડ રકમ જપ્ત કરી, ઉક્ત ચારેય મહિલાઓ સામે ગુના નોંધ્યા હતા. અને વધુ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો