તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન ચાર શખ્સ પીધેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના વિવિધ સ્થળો પરના પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે જીજ્ઞેશ નરેન્દ્રભાઇ ડાભીને નશો કરેલી હાલતમાં પકડી પાડ્યો હતો તેમજ છાંયા નવાપરામાં રહેતો રામા ઉર્ફે મઘો રાજાભાઇ ઉર્ફે વણઘો ઓડેદરા નામના શખ્સને કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપી પાડ્યો હતો તેમજ રાણાવાવ નજીક આવેલા એરીયા વિસ્તારમાંથી મોહન શીવાભાઇ મકવાણાને પીધેલ હાલતમાં ઝડપી પાડ્યો હતો, તેવી જ રીતે કુછડી ગામે રહેતો લાધુ સીદીભાઇ ગોઢાણીયાને કેફી પીણું પીધેલ હાલતમાં પોલીસે ઝડપી પાડ્યો હતો,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો