તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદ્કાર્યો:પોરબંદરમાં હોળીના ફાળામાંથી ઘાસચારો, પશુને દવા આપી

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાવેશ્વર મિત્ર મંડળે પહેલ કરી

ભાવેશ્વર મિત્ર મંડળ છેલ્લા ચાર વર્ષ થયાં હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વખતે હોલીકા દહનના આયોજનમાં કુલ રૂ. 80 હજાર નો ફાળો થયો હતો જેમાથી હોલિકા દહનના આયોજનમાં રૂ. 40 હજાર ખર્ચ થયો હતો અને રૂ. 40 હજાર વધ્યા હતા જે ભાવેશ્વર મિત્ર મંડળના સભ્યોએ સેવા કાર્યમાં ઉપીયોગમાં લેવાનો નિર્ણય કરી રૂ. 10 હજાર રખડતાં શ્વાનને પાઉ, બીસ્કીટ, રોટલો, દવાઓ વગેરે આ મંડળના સેવા કરતા સભ્ય કેશુભાઈ અરજનભાઈ પરમારને આ સદ્કાર્યો માટે આપેલા હતા તેમજ રૂ. 5 હજાર પોરાઈ મીત્ર મંડળ જે રખડતી ગાયો ની સારવાર કરે છે. તેને દવાઓની કીટ આપવામાં આવી છે. રૂ. 5 હજાર પક્ષીઓને ચણ નાખવા માટે ઉપીયોગમાં લીધા હતા અને બાકી રહેતી રકમજે જગ્યાએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ સવારના સમયમાં દરરોજ રૂ. 500નો ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો